Shikshapatri in Gujrati: Swaminarayan Books

·
Rajkot Gurukul
৪.৮
৫টি রিভিউ
ই-বুক
59
পৃষ্ঠা
রেটিং ও রিভিউ যাচাই করা হয়নি  আরও জানুন

এই ই-বুকের বিষয়ে

શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણની પરાવાણી. એ ષ્ટિએ શ્રુતિ રૂપ છે. આ ઉપરાંત તેમાં ઉપાસના, ભક્તિત, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા ભાગવત ધર્મનું ઢીકરણ કરનારા આત્મલક્ષી શાશ્વત અંશો છે. બી બાજુ માનવ વનના આદર્શ, આચરણીય ધોરણોની વ્યવસ્થા સૂચવતા સામાજિક ધર્મોનો નિર્દેશ પણ છે. તેથી તે સહજાનંદ સ્મૃતિ પણ છે, જે દેશકાળાદિનાં પરિવર્તનોને લક્ષમાં રાખીને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતનું વિધાન કરે છે.


સર્વવોનું શ્રેય કરનારી આ શિક્ષાપત્રીનું મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી તરીકે સાચા માનવ ઉપરાંત સંનિષ્ઠ ભગવદ્‌ભક્તત બનાવવાનું છે. આમ તે માનવને માનવ બનાવનારી મોક્ષમાર્ગની પથદર્શિકા છે. સાવધાનપણે જો તેના આદેશો આચરણમાં વણાઈ જાય તો જન્મમરણના ફેરા મટી જાય અને ધન્ય બની જવાય.

রেটিং ও পর্যালোচনাগুলি

৪.৮
৫টি রিভিউ

ই-বুকে রেটিং দিন

আপনার মতামত জানান।

পঠন তথ্য

স্মার্টফোন এবং ট্যাবলেট
Android এবং iPad/iPhone এর জন্য Google Play বই অ্যাপ ইনস্টল করুন। এটি আপনার অ্যাকাউন্টের সাথে অটোমেটিক সিঙ্ক হয় ও আপনি অনলাইন বা অফলাইন যাই থাকুন না কেন আপনাকে পড়তে দেয়।
ল্যাপটপ ও কম্পিউটার
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।