![](https://play-lh.googleusercontent.com/a-/ALV-UjXE4-HXBrS94GPuXKXy4eLWYsk2oFHGb338L_cIYcZgWoDTQwJomw=s32)
Vivek Sankaliya
"મુંજાય"છે તું"માનવ" શાને...? ખોલ"વચનામૃત"ઉકેલ છે "પાને-પાને"! વચનામૃત અને સમુદ્ર બંને ઊંડા છે... પણ બંનેની ઊંડાઈ માં એક ફરક છે... સમુદ્ર ની ઊંડાઈ માં માણસ ડુબી જાય છે અને વચનામૃત ની ઊંડાઈ માં માણસ તરી જાય છે ભગવાન સ્વામિનારાયણે વેદો, ઉપનિષદો, રામાયણ-મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથો, શ્રીમદ્ભાગવત આદિ અઢાર પુરાણો વગેરેનું દોહન કરીને આ વચનામૃતોમાં સારભૂત તત્ત્વ પીરસ્યુ છે. ✏️ ઋષિકુમાર વિવેક સાંકળીયા (દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનમ્ SGVP ગુરુકુળ)
2 people found this review helpful