Sanskar Dhara: Swaminarayan Books

· · ·
Rajkot Gurukul
ઇ-પુસ્તક
80
પેજ
રેટિંગ અને રિવ્યૂ ચકાસેલા નથી વધુ જાણો

આ ઇ-પુસ્તક વિશે

'પાકા ઘડે કાંઠા ન ચડે' એ કહેવતાનુસાર અ.નિ. સદૂગરવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કુમળી વયના બાળકોમાં સત્સંગના શુભ સંસ્કારો રેડવા રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી.


રાજકોટમાં સત્સંગ સંસ્કારનાં બીજ

રોપાયાં. જે આજે વટવૃક્ષ રૂપે જૂનાગઢ, સુરત, હૈદરાબાદ, નવસારી, મુંબઇ, તરવડા, બેંગ્લોર, નર્મદા, વડોદરા, ગુલબર્ગા અને ડલાસ(અમેરિકા)

વગેરેમાં પાંગર્યા. આ બધી સંસ્થાઓમાં કુલ ૯,૦૦૦ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા

સાથે સદવિદ્યાની પ્રાપ્તિ કરી રહ્યા છે. ગુરુકુલની દરેક શાખાઓમાં અભ્યાસ કરતા

વિદ્યાર્થીઓને સત્સંગનો અમૂલ્ય જ્ઞાનવારસો એક સરખો અને વ્યવસ્થિત મળતો રહે તે આ

પુસ્તક પ્રકાશનનો મૂળ હેતુ છે.


રાજકોટ, જૂનાગઢ, સુરત, હૈદરાબાદ ગુરુકુલના સંચાલકો તેમજ ધાર્મિક વિભાગ સંભાળતા સંતોએ સ્તુતિ, પ્રાર્થના તથા સત્સંગના જ્ઞાન વારસાનું ક્રમબદ્ધ માળખું ઘડ્યું. તેના પ્રથમ ભાગ રૂપે આ “સંસ્કાર ધારા” પુસ્તિકા તૈયાર કરવામાં આવી.

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.