ભાતભાતના ભોગ, વિલાસ કે રંગરાગને નજીક નહિ ફરકવા દેનારા, લાલચની લપેટમાં નહી લોભાનારા, ભક્તચિંતામણીના બીજા પ્રકરણમાં કહેલાં સંતના સદ્ગુણોને જીવનમાં આત્મસાત કરી ધન્ય જીવન જીવી જનારા ગુરુદેવના શ્રીચરણોમાં કૃતકૃત ભાવે એમના સદગુણોનું અલ્પ આચમન કરી આપણા જીવનને ધન્યભાગી બનાવીએ...