પ્રસિદ્ધ વિચારક સ્વેટ માર્ડેનની પુસ્તકોએ સંસારમાં આશ્ચર્યજનક રૃપથી ખ્યાતિ અર્જિત કરી છે. પ્રત્યેક દેશની ભાષામાં એમની અનેક પુસ્તકો પ્રકાશિત થઈ છે. વેચાણની દૃષ્ટિથી પણ એમની કૃતિઓએ કીર્તિમાન સ્થાપિત કર્યા છે. કારણ કે, એમની પુસ્તકો અને લેખોનું મનન કરીને એનાથી પ્રેરિત થઈને માનવ, જીવનમાં પ્રગતિ અને સફળતાના ઉચ્ચ શિખર પર પહોંચવામાં મદદ મેળવે છે.
'હસતાં-હસતાં કેવી રીતે જીવશો'માં એ જ મહાન લેખક સ્વેટ માર્ડેનના ગહન વિચારો અને પ્રેરણાને ગુજરાતીમાં તમારી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આશા છે, આ પુસ્તક તમારા જીવનમાં ચોક્કસ જ ક્રાંતિ લાવશે.