Manav Sambandho

· Gurjar Prakashan
4.8
38 reviews
Ebook
107
Pages
Eligible
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

 પ્રસ્તુત પુસ્તકનું મૂળ તો "નાર-નારિના સંબંધો"વાળા પુસ્તકમાં રહેલું છે. તેમાં મારે જુદા-જુદા સંબંધોની ચર્ચા કરાવી હતી પણ પ્રભુએ એક જ સંબંધ ઉપર કલમ ચલાવી. જેથી નાર-નારીના સંબંધોની તો થોડીક ચર્ચા થઇ શકી પણ બીજા સંબંધોની ચર્ચા રહી ગઈ. સમયાંતરે બીજા સંબંધોની પણ ચર્ચા કરવાની પ્રેરણા થઇ અને આ પુસ્તક લખી શકાયું.

Ratings and reviews

4.8
38 reviews
SIDDHANT GOYANI
April 23, 2024
I read this my this book with my life partner. It's quite engaging and meaningful. It will provide you clearity about every relationship in your life.
Did you find this helpful?
tandel shivu
September 20, 2018
પ્રસ્તુત પુસ્તક માં જીવન ના સંબંધોનું મહત્વ જણાવ્યું છે . જીવનમાં સંબંધ વિનાનું જીવન અશક્ય છે માતા પિતા નો સંબંધ, ભાઈ બહેન નો સંબંધ ગુરૃશિષ્યો નો સંબંધ, જે સંબંધો દ્વારા કંઈ રીતે જીવન જીવવું એ વિષય ની માહિતી આપી છે જીવન ઉપર સૌથી મોટો પ્રભાવ સંબંધોનો પડતો હોય છે.સ્વાભાવમાં ધીરજ, ગંભીરતા, ક્ષમા વગેરે ગુણો હોવો જરૂરી છે આ પુસ્તક વાંચવાથી કોઈ ના જીવન માં સુધારો આવી શકે છે.તેથી આ પુસ્તક વાંચતા મને ખુબજ આનંદ થયો.
1 person found this review helpful
Did you find this helpful?
Mansukh Sheladia
February 22, 2015
Very good thoughtful book. thanks for sharing.
2 people found this review helpful
Did you find this helpful?

About the author

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.