આજે સમગ્ર વિશ્વનાં જુદાં જુદાં કેન્દ્રોમાંથી દેશવિદેશના લોકો દ્વારા શ્રીરામકૃષ્ણદેવના જીવન અને ઉપદેશોને આવકાર મળી રહ્યો છે. એણે શ્રીરામકૃષ્ણનું ભાવ-આંદોલન વિશ્વવ્યાપક બનાવ્યું છે.
શ્રીરામકૃષ્ણદેવના વિસ્તૃત જીવન તેમજ કેટલાંક સંક્ષિપ્ત જીવન ચરિત્રોમાંથી દોહન કરીને તેમજ કેટલાક પ્રેરક પ્રસંગો ઉમેરીને આ પુસ્તક આબાલવૃદ્ધ સૌને ઉપયોગી થાય તેવું બનાવ્યું છે.
Poslušate lahko zvočne knjige, ki ste jih kupili v Googlu Play v brskalniku računalnika.
Bralniki e-knjig in druge naprave
Če želite brati v napravah, ki imajo zaslone z e-črnilom, kot so e-bralniki Kobo, morate prenesti datoteko in jo kopirati v napravo. Podrobna navodila za prenos datotek v podprte bralnike e-knjig najdete v centru za pomoč.