Dharmamrut & Shikshapatri: Nishkam Shuddhi

ඉ-පොත
69
පිටු
ඇගයීම් සහ සමාලෝචන සත්‍යාපනය කර නැත වැඩිදුර දැන ගන්න

මෙම ඉ-පොත ගැන

ભાગવતધર્મના પ્રવર્તક ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ અનેકજીવોને આત્મકલ્યાણના સન્માર્ગે વાળવા અનેકવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓને વણથંભી રાખવા એક આદર્શ ત્યાગી સમુદાય પણ તૈયાર કર્યો.


સંસાર છોડી ત્યાગાશ્રમમાં આવેલા પોતાના ત્યાગી શિષ્યોની ભકિત સાથે ત્યાગ–વૈરાગ્યની જયોત સદાય જલતી રહે એ માટે સદાચારમય બ્રહ્મચર્યાદિ શ્રતોના ચુસ્ત પાલનના હિમા યતી અને આગ્રહી એવા ભગવાન સ્વામિનારાયણે પોતાના પેરમહંસોમાં નિર્લોભ,નિષ્કામ,નિઃસ્વાઇ નિઃસ્નેહ,નિર્માન આ પંચવર્તમાનપ્રવર્તાવ્યા છે.


શ્રીહરિએ આ પંચવર્તમાનના સંદર્ભમાં પાંચ અંતઃશત્રુઓને જીતવાના ઉપાયો તથા સતત સાવધાની રાખવા તેમાં આવતાં ભયસ્થાના સામે લાલબત્તી ધરી છે. કદાચ કંઈ ભૂલચૂક થઈ જાય તો તે માટેનું પ્રાયશ્ચિત પણ બતાવેલ છે. શ્રીહરિના આ હિતવચનનું શતાનંદ મુનિએ ધર્મ શાસ્ત્ર સત્સંગિજીવનના ચેથા પ્રકરણના પ્રથમના છ અધ્યાયમાં સરસ રીતે નિરુ પણ કર્યું છે જે સંપ્રઝાયમાં 'ધર્મામૃત' તરીકે પ્રસિદ્ધ છે.


ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાને આશ્રિત ત્યાગી સમાજ, ત્યાગીર્ધમના ચુસ્ત પાલન સાથે મુમુક્ષુ માત્રને આત્યંતિક કલ્યાણ પંથ પ્રેરક બની રહે તે ર્દષ્ટિએ ત્યાગીઓને ઉદેશીને કહેલ આ ધર્મામૃત ત્યાગીવર્ગને ઉપયોગી છેજ વિશેષમાં આને જાણવાથી ભગવાન શ્રીહરિએ ધર્મમાર્ગમાં જે વિશિષ્ટ છાપ ઉપસાવી છે તેને જગતને ખ્યાલ આવે અને સંપ્રદાયની મહત્તા પણ સમજાય એવે આ અમૂલ્ય ગ્રંથ છે. છેલ્લા કેટલાય સમયથી નહિ મળતો હોવાથી મુમુક્ષુઓની માગણીને ધ્યાનમાં લઈ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલે તેની આ ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે.

මෙම ඉ-පොත අගයන්න

ඔබ සිතන දෙය අපට කියන්න.

කියවීමේ තොරතුරු

ස්මාර්ට් දුරකථන සහ ටැබ්ලට්
Android සහ iPad/iPhone සඳහා Google Play පොත් යෙදුම ස්ථාපනය කරන්න. එය ඔබේ ගිණුම සමඟ ස්වයංක්‍රීයව සමමුහුර්ත කරන අතර ඔබට ඕනෑම තැනක සිට සබැඳිව හෝ නොබැඳිව කියවීමට ඉඩ සලසයි.
ලැප්ටොප් සහ පරිගණක
ඔබට ඔබේ පරිගණකයේ වෙබ් බ්‍රව්සරය භාවිතයෙන් Google Play මත මිලදී ගත් ශ්‍රව්‍යපොත්වලට සවන් දිය හැක.
eReaders සහ වෙනත් උපාංග
Kobo eReaders වැනි e-ink උපාංග පිළිබඳ කියවීමට, ඔබ විසින් ගොනුවක් බාගෙන ඔබේ උපාංගයට එය මාරු කිරීම සිදු කළ යුතු වේ. ආධාරකරු ඉ-කියවනයට ගොනු මාරු කිරීමට විස්තරාත්මක උදවු මධ්‍යස්ථාන උපදෙස් අනුගමනය කරන්න.