Sthaptya ane shauryani Bhoomi-Rajasthan

· Gurjar Prakashan
4.7
30 கருத்துகள்
மின்புத்தகம்
167
பக்கங்கள்
தகுதியானது
ரேட்டிங்குகளும் கருத்துகளும் சரிபார்க்கப்படுவதில்லை மேலும் அறிக

இந்த மின்புத்தகத்தைப் பற்றி

મને પ્રવાસમાંથી અમાપ પ્રેરણા અને સત્ય મળે છે. અહીં ગુજરાતની જ નજીક આવેલા રાજસ્થાનનો પ્રવાસ ગોઠવાયો ત્યારે મને કલ્પના પણ ન હતી કે રાજસ્થાનમાં આટલું બધું જોવા-જાણવાનું હશે. પહેલા દિવસથી જ અમે ઇતિહાસનું ચિત્ર જોવા માંડ્યા. આમ જુઓ તો રાજસ્થાનના બે ભાગ કરી શકાય: મારવાડ અને મેવાડ. મારવાડમાં રાઠોડો તથા ભાટીઓનો પ્રભાવ વધારે, જ્યારે મેવાડમાં રાણાઓનો પ્રભાવ વધારે. મારવાડમાં રણ જ રણ છે, જ્યારે મેવાડમાં રણ નથી. હા, ડુંગરો છે પણ લીલોતરી પણ છે. અમારો પ્રવાસ છેક સુધી રાજપૂતોના સંપર્કમાં અને તેમનાં પ્રાચીન નિર્માણકાર્યો સાથે થતો રહ્યો. એકંદરે મારા ઉપર તેમની સારી છાપ પડી. વિનય-વિવેક અને ભદ્રતાનાં દર્શન થયાં.

மதிப்பீடுகளும் மதிப்புரைகளும்

4.7
30 கருத்துகள்

ஆசிரியர் குறிப்பு

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

இந்த மின்புத்தகத்தை மதிப்பிடுங்கள்

உங்கள் கருத்தைப் பகிரவும்.

படிப்பது குறித்த தகவல்

ஸ்மார்ட்ஃபோன்கள் மற்றும் டேப்லெட்கள்
Android மற்றும் iPad/iPhoneக்கான Google Play புக்ஸ் ஆப்ஸை நிறுவும். இது தானாகவே உங்கள் கணக்குடன் ஒத்திசைக்கும் மற்றும் எங்கிருந்தாலும் ஆன்லைனில் அல்லது ஆஃப்லைனில் படிக்க அனுமதிக்கும்.
லேப்டாப்கள் மற்றும் கம்ப்யூட்டர்கள்
Google Playயில் வாங்கிய ஆடியோ புத்தகங்களை உங்கள் கம்ப்யூட்டரின் வலை உலாவியில் கேட்கலாம்.
மின்வாசிப்பு சாதனங்கள் மற்றும் பிற சாதனங்கள்
Kobo இ-ரீடர்கள் போன்ற இ-இங்க் சாதனங்களில் படிக்க, ஃபைலைப் பதிவிறக்கி உங்கள் சாதனத்திற்கு மாற்றவும். ஆதரிக்கப்படும் இ-ரீடர்களுக்கு ஃபைல்களை மாற்ற, உதவி மையத்தின் விரிவான வழிமுறைகளைப் பின்பற்றவும்.