ઈષ્ટદેવ શ્રીહરિ સ્થાપિત સાંપ્રદાયિક રીતિ અનુસાર સાંજની આરતી, સ્તુતિ, નિત્યનિયમ તથા વિદ્યાર્થીઓને સભામાં બોલવા માટે કીર્તનોનાં ઝીલણિયાં પદો તથા અન્ય ઉપયોગી સામગ્રીનું સંકલન કરેલ છે.
આ પુસ્તિકા વિશેષ કરીને ગુરૂકુલના વિદ્યાર્થીઓ, સત્સંગ મંડળો ઉપરાંત સહુ કોઈને ઉપયોગી થશે તેવી શ્રદ્ધા છે.