Mahapuja Vidhi: Swaminarayan Mahapuja

5.0
සමාලෝචන 8ක්
ඉ-පොත
120
පිටු
ඇගයීම් සහ සමාලෝචන සත්‍යාපනය කර නැත වැඩිදුර දැන ගන්න

මෙම ඉ-පොත ගැන

ભગવત્‌ સ્વરૂપમાં પરમપ્રીતિ જગાડવા માટે પાંચરાત્રાદિ શાસ્ત્રોમાં નવધાભક્તિ વર્ણવી છે. પ્રેમમગ્ન બની પ્રગટભાવથી ભગવાનની આરાધના કરવા માટે આપણા સંપ્રદાયમાં અર્ચનભક્તિને અનેરૂ સ્થાન આપવામાંં આવ્યું છે.


અર્ચનભક્તિનું અપરસ્વરૂપ એટલે કે,”ભગવાન શ્રીહરિના અંગભૂત અવતારો,ઇશ્વરો,અનંતમુક્તો,પાર્ષદોએ સહિત પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની ભક્તિભાવપૂર્વક કરવામાં આવતી મહાપૂજા.”


શિક્ષાપત્રીમાં ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને ચાતુર્માસને વિષે મહાપૂજા કરવાની વિશેષ આજ્ઞા કરી છે. શ્રીહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તેમજ ભક્તોના શ્રેય અને પ્રેયરૂપ ઇચ્છિત મનોકામનાઓ પૂર્ણ કરવા માટે, સદ્‌ગુરુ શ્રી અખંડાનંદ બ્રહ્મચારીએ આ મહાપૂજા વિધિની રચના કરી છે. જે “આદિનારાયણ મહાપૂજા” કહેવાય છે. જેને સંવત્‌ ૧૯૦૧,જેઠ સુદિ એકાદશીને દિવસ સૌપ્રથમવાર જૂનાગઢ મંદિરમાં સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ મહાપૂજા કરાવી પ્રવર્તન કર્યું.


ગરવી ગુણાતીત પરંપરામાં અદ્યાપિ પર્યન્ત શ્રીજી મહારાજને રાજી કરવા તેમજ માંગલિક પ્રસંગોને નિર્વિઘ્ન પાર પાડવા તથા જીવનમાં આવતાં યત્કિંચિત દુઃખના નિવારણાર્થે ભાવિક ભક્તો સંતો પાસે મહાપૂજા કરાવતા હોય છે.

ඇගයීම් සහ සමාලෝචන

5.0
සමාලෝචන 8ක්

මෙම ඉ-පොත අගයන්න

ඔබ සිතන දෙය අපට කියන්න.

කියවීමේ තොරතුරු

ස්මාර්ට් දුරකථන සහ ටැබ්ලට්
Android සහ iPad/iPhone සඳහා Google Play පොත් යෙදුම ස්ථාපනය කරන්න. එය ඔබේ ගිණුම සමඟ ස්වයංක්‍රීයව සමමුහුර්ත කරන අතර ඔබට ඕනෑම තැනක සිට සබැඳිව හෝ නොබැඳිව කියවීමට ඉඩ සලසයි.
ලැප්ටොප් සහ පරිගණක
ඔබට ඔබේ පරිගණකයේ වෙබ් බ්‍රව්සරය භාවිතයෙන් Google Play මත මිලදී ගත් ශ්‍රව්‍යපොත්වලට සවන් දිය හැක.
eReaders සහ වෙනත් උපාංග
Kobo eReaders වැනි e-ink උපාංග පිළිබඳ කියවීමට, ඔබ විසින් ගොනුවක් බාගෙන ඔබේ උපාංගයට එය මාරු කිරීම සිදු කළ යුතු වේ. ආධාරකරු ඉ-කියවනයට ගොනු මාරු කිරීමට විස්තරාත්මක උදවු මධ්‍යස්ථාන උපදෙස් අනුගමනය කරන්න.