Hari kavach & Narayan Kavach: Swaminarayan Book

4.7
27 समीक्षाएं
ई-बुक
44
पेज
रेटिंग और समीक्षाओं की पुष्टि नहीं हुई है  ज़्यादा जानें

इस ई-बुक के बारे में जानकारी

સર્વજીવ પ્રાણીમાત્રને જીવનમાં સુખદુઃખ તો આવતા જ રહે છે. તેમાં જે સાંસારિક લોકો છે, તે ધીરજ ગુમાવી વ્યર્થ વ્યથિત થઈને દુઃખ અનુભવે છે. જ્યારે ભગવાનના ભક્તો સત્સંગે કરીને મેળવેલી સમજણથી તેને જીરવી જાણે છે. આવા સંજોગોમાં ભગવાનના ભક્તો વિચલિત ન થતાં શ્રીહરિનો આશરો લઈ નિષ્ઠાથી તેમની સ્તુતિ, પ્રાર્થના કરતા હોય છે.


પંડિતવર્ય સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામીએ ભક્તોના ત્રિવિધ તાપથી રક્ષણ માટે આ શ્રીહરિ કવચની રચના કરી છે. તેનો નિષ્ઠાથી નિયમિત પાઠ કરનારને અંતઃશત્રુ અને બાહ્યશત્રુ તથા દારિદ્ર વગેરેથી રક્ષણ થઈ શાતા પ્રાપ્ત થાય છે.

रेटिंग और समीक्षाएं

4.7
27 समीक्षाएं

इस ई-बुक को रेटिंग दें

हमें अपनी राय बताएं.

पठन जानकारी

स्मार्टफ़ोन और टैबलेट
Android और iPad/iPhone के लिए Google Play किताबें ऐप्लिकेशन इंस्टॉल करें. यह आपके खाते के साथ अपने आप सिंक हो जाता है और आपको कहीं भी ऑनलाइन या ऑफ़लाइन पढ़ने की सुविधा देता है.
लैपटॉप और कंप्यूटर
आप अपने कंप्यूटर के वेब ब्राउज़र का उपयोग करके Google Play पर खरीदी गई ऑडियो किताबें सुन सकते हैं.
eReaders और अन्य डिवाइस
Kobo ई-रीडर जैसी ई-इंक डिवाइसों पर कुछ पढ़ने के लिए, आपको फ़ाइल डाउनलोड करके उसे अपने डिवाइस पर ट्रांसफ़र करना होगा. ई-रीडर पर काम करने वाली फ़ाइलों को ई-रीडर पर ट्रांसफ़र करने के लिए, सहायता केंद्र के निर्देशों का पालन करें.