Bhajanmala in Gujrati: Swaminarayan Kirtan Books

৪.০
৪টি রিভিউ
ই-বুক
169
পৃষ্ঠা
রেটিং ও রিভিউ যাচাই করা হয়নি  আরও জানুন

এই ই-বুকের বিষয়ে

સંપ્રદાયની પુષ્ટિ તો સાંપ્રદાયિક સાહિત્યથી જ થાય છેઈ ઇષ્ટદેવ શ્રીહિ૨ના આ દગત અભિપ્રાયના મર્મજ્ઞ ગુ૨ુદેવ શાસ્ત્રીજી મહા૨ાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આજથી ૬૦ વર્ષ પહેલાં શ્રી સ્વામિના૨ાયણ ગુ૨ુકુલ રાજકોટમાં મુદ્રણાલયની શરૂઆત કરી અને ગુરુકુલ સંસ્થા તરફથી સાંપ્રદાયિક સદ્‌ગ્રંથોના પ્રકાશનનો મંગલ પ્રારંભ થયો. જેને પરિણામે નાના–મોટા ઘણા ગ્રંથોનું પ્રકાશન થતું રહે છે.


કવિ નંદસંતોએ ભાવવિભોર ભાવે સર્જેલ વિપુલ પદ્ય સાહિત્યમાંથી મુમુક્ષુને રોજિંદા ઉપયોગમાં આવે એવા હેતુથી આ ભજનમાળા પુસ્તકમાં ગોડી, આરતી, સ્તુતિ–પ્રાર્થના, ઉત્સવ અને ઉપદેશનાં પદો તેમજ નિત્ય નિયમ અને મૂર્તિનાં કીર્તનો વગેરે સમાવવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં આ પુસ્તકની દોઢેક લાખથી વધુ પ્રતો છપાઇને પ્રસિદ્ધ થઈ ચૂકી છે. જે આ ભજનમાળા પુસ્તકની ઉપયોગીતાનો પ્રબળ પુરાવો છે.

রেটিং ও পর্যালোচনাগুলি

৪.০
৪টি রিভিউ

ই-বুকে রেটিং দিন

আপনার মতামত জানান।

পঠন তথ্য

স্মার্টফোন এবং ট্যাবলেট
Android এবং iPad/iPhone এর জন্য Google Play বই অ্যাপ ইনস্টল করুন। এটি আপনার অ্যাকাউন্টের সাথে অটোমেটিক সিঙ্ক হয় ও আপনি অনলাইন বা অফলাইন যাই থাকুন না কেন আপনাকে পড়তে দেয়।
ল্যাপটপ ও কম্পিউটার
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।