Satya Na Prayog

· Storyside IN · Dixan Shah-এর কণ্ঠে
অডিওবুক
16 ঘণ্টা 34 মিনিট
সংক্ষিপ্ত নয়
উপযুক্ত
রেটিং ও রিভিউ যাচাই করা হয়নি  আরও জানুন
4 মিনিট সময়ের নমুনা পেতে চান? যেকোনও সময় শুনুন, এমনকি অফলাইনে থাকলেও। 
জুড়ুন

এই অডিওবুকের বিষয়ে

સત્યના પ્રયોગો અથવા આત્મકથા' આ પુસ્તક માં ગાંધીજી ના જીવન ઉપર પોતે જ પાતાની વાતો અને જીવન કથા કહી છે. કે તેના સારા-ખરાબ અનુભવ ની તેને પોતાની આત્મકથા કહી છે પણ ગાંધીજી પોતાની વાતો આ પુસ્તક માં કહી ને એક મોટું માર્ગદર્શન આપ્યું છે ને તેનું જીવન તો એક પ્રેણાદાઈ છે. આપુસ્તક માં ગાંધીજી એ કહયું છે કે મારા લેખોને કોઇ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું. એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાન્તરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઈચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. આ પુસ્તક માં અદભુત ગાંધીજીએ પુતાની ઉપર લખિયું છે. જે ઘણું મદદ રૂપે છે. The Story of My Experiments with Truth is the autobiography of Mohandas K. Gandhi, covering his life from early childhood through to 1921. It was written in weekly installments and published in his journal Navjivan from 1925 to 1929.

এই অডিওবুকের রেটিং দিন

আপনার মতামত জানান।

কীভাবে শুনবেন

স্মার্টফোন এবং ট্যাবলেট
Android এবং iPad/iPhone এর জন্য Google Play বই অ্যাপ ইনস্টল করুন। এটি আপনার অ্যাকাউন্টের সাথে অটোমেটিক সিঙ্ক হয় ও আপনি অনলাইন বা অফলাইন যাই থাকুন না কেন আপনাকে পড়তে দেয়।
ল্যাপটপ ও কম্পিউটার
আপনি আপনার কম্পিউটারের ওয়েব ব্রাউজারের ব্যবহার করে Google Play তে কেনা বইগুলি পড়তে পারেন।