Norite 4 min. pavyzdžio? Klausykite bet kada, net neprisijungę.
Pridėti
Apie šią garsinę knygą
શરદબાબુ રચિત આ પ્રખ્યાત નવલકથા રોમાન્સથી ભરપૂર છે. મૂળ નવલકથાની સંક્ષિપ્ત રજૂઆત પ્રખ્યાત લેખક સતીશ વ્યાસે કરી છે. દરેકવ્યક્તિમાં 'દેવદાસ' છુપાયેલો હોય છે. એટલે જ જીવનની સમસ્યાથી કંટાળીને ભાગી છૂટવાનું મન થતું હોય છે. આ પુસ્તક ઉપરથી પ્રખ્યાત ફિલ્મ પણ બની ચૂકી છે.