Norite 4 min. pavyzdžio? Klausykite bet kada, net neprisijungę.
Pridėti
Apie šią garsinę knygą
વિશ્વભરમાં વીજળીના ચમકારે મોતી પરોવવા જેવો કોઇ અઘરો સાહિત્યપ્રકાર હોય તો તે નવલકથા નહિં, નાટક નહિં પણ ટૂંકી વાર્તાનો. માત્ર થોડાં જ પાનાઓમાં માનવમનની અતળ ઉંડાઇઓને તાકવાનું કામ કોઇ કુશળ વાર્તાકાર જ કરી શકે. એવી બાવન જેવી ગુજરાતી એક સામટી કોઇ એક જ વાર્તા સંગ્રહમાંથી મળી શકે તેવો કોઇ ગુજરાતી વાર્તા સંગ્રહ હોય તો તે છે 'આત્માની અદાલત' જે વાર્તાસંગ્રહની એક સાથે સાઠ હજાર નક્લો છાપવામાં આવી હતી અને તેના લેખક છે પ્રખ્યાત વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા. આ સંગ્રહની હવે તો એક કરતાં પણ વધુ આવૃત્તિઓ પ્રગટ થઇ છે. અને તે હવે Storytel ના માધ્યમથી આપની સમક્ષ રજુ થઇ રહી છે.