વર્ઝન ગેમ્સ હાઈ ડિટેઇલ્સ ગ્રાફીકમાં અલ્ટ્રા HD (4K) માં
લોકપ્રિય મારધાડ/વ્યૂહરચનાવાળી લોકપ્રિય ગેઇમના ઉત્તરાર્ધ ભાગમાં આપનું સ્વાગત છે. નવા શસ્ત્રો, ભૂદશ્યો અને ભરપુર માત્રામાં ઑપ્શન્સનો દરેક ગેઇમ સેશન હજુ પણ વધુ જોશીલું અને અદભૂત
ગેઇમનું હાર્દ હજુ એ જ છે: દુશ્મનોનું આખું લશ્કર તમારા ડિફેન્સ સામે ધસી જાય છે, તેમને કોઈ પણ રીતે ખતમ કરવા જરૂરી હોય તેમ પરંતુ હવે તેઓ પહેલા કરતાં વધુ શક્તિશાળી અને ઉનમાદી બન્યા છે.
તમને જુનાનું એક્સેસ હશે, કિલ્લાના કાંગરાઓ સમય-પરિક્ષણમાં ખરા ઉતર્યા છે તેમજ તદ્દન નવા પ્રકારના શસ્ત્રો એ તમારી પર નિર્ભર છે કે તમારે તમારું ઉપલબ્ધ બજેટ કેવી રીતે ખર્ચ કરવું. તમે નવા ટાવર બનાવશો કે તમારી પાસે પહેલેથી જ રહેલા ટાવરને અપગ્રેડ શક્તિવર્ધક બનાવશો ? કાંગરા, તેમની હુમલાની રેન્જ, ગોળીબારની ઝડપ અને નુકશાન પહોંચાડવાના પ્રકારના અર્થમાં જુદા-જુદા રાખેલ છે. જીતવા માટેનો માત્ર એક જ માર્ગ છે કે તેમને સમપૂરક બને અને એકબીજાને મજબૂત બનાવે.
ફ્લેક્સિબલ ડીફીકલ્ટી સેટીંગ્ઝ જે દરેક ખેલાડીને રમતમાંથી શક્ય તેટલો વધુ આનંદ મેળવવા દેશે. જો તમે અનુભવી કમાન્ડર હોવ તો, તમને દયાહીન, ભીષણ યુદ્ધો ગમશે કે જયાં એક ઊલટી ગણતરી હોય છે અને જયાં સફળતા માટે એક-એક ક્ષણ અતિમહત્વની હોય છે અને શું પસંદ કરવું તથા કુનેહપૂર્વક કિલ્લાના કાંગરામાં શસ્ત્રો ગોઠવવાની તમારી નિર્ણયશક્તિ પર આધારિત છે. જો તમે નવા ખેલાડી હોવ તો તમે તમારી જાતને સહેલાઈથી તાલીમ પામેલ અને ભીષણ અને ઘોર યુદ્ધ માટે તૈયાર બનાવી શકશો.
બે માંથી કોઈ પણ દિશામાં વિચારપૂર્વક બનાવેલો નકશો અને કિલ્લાના કાંગરાની ઉપલબ્ધ વિશાળ રેન્જ તમને અસીમિત કાલ્પનિક કિમિયાના વિકલ્પો પૂરા પાડશે. અસાધારણ અને સુંદર ભૂદશ્યો અને ખૂબ મહેનતથી બનાવેલા ટાવર્સ તથા સ્પેશ્યલ ઇફેક્ટ, તમે તમારી આંખોને પડદા પરથી ન ખસેડી શકો એટલી અદભૂત છે.
ગેઇમના બધા જ પાસાઓ સતર્કતાપૂર્વક બેલેન્સ કરેલા છે, ટાવર સ્ટેટિસ્ટિકસ, દુશ્મનની તાકાત, ભૂભાગની લાક્ષણિકતાઓ અને ખાસ શસ્ત્રો તમને અતિ-સહેલી રમતથી કદી કંટાળો નહી આવે. દરેક લેવલ તમને પડકાર ફેંકશે તમે પડકાર ઝીલવા તૈયાર છો ?
વિશેષતાઓ :
• અલ્ટ્રા HD (4 K) માં ગ્રાફિક્સ રિઝોલ્યુશન
• મુશ્કેલીના ચાર લેવલ્સ
• આઠ પ્રકારના કિલ્લાના કાંગરાઓ
• હવાઇ હુમલાથી અણું બોમ્બ સુધીની આઠ ખાસ સમર્થતાઓ
• વિવિધ ઋતુઓ અને ભૂદશ્ય
• 60 ભાષાકીય સહાય
આ રોજ અપડેટ કર્યું
11 ડિસે, 2024