માન્ય અંગ્રેજી કસોટી દ્વારા તમારા અંગ્રેજીના સ્તરને ચકાસોઅંગ્રેજી શીખવાનું વિચારી રહ્યા છો?
- તુરંત ઉપલબ્ધ પરિણામો સાથે નિ:શુલ્ક અંગ્રેજી કસોટી આપો
- તમારૂ વ્યાકરણ, શબ્દભંડોળ, સાંભળવાની અને વાંચવાની કુશળતાની કસોટી કરો અને તમારી જાતની અન્ય લોકો સાથે તુલના કરો
- IELTS, TOEFL અને TOEIC જેવી અંગ્રેજી પરીક્ષાઓની તૈયારી કરો
- નોકરીદાતાને તમારૂ અંગ્રેજી સ્તર સાબિત કરવા માટે પ્રમાણપત્ર મેળવવાનો વિકલ્પ પણ શામેલ છે
- અંગ્રેજી શીખવામાં તમારી સહાય માટે અભ્યાસક્ર્મની ભલામણો મેળવો
ઇંગ્લિશસ્કોર શા માટે?★ ઇંગ્લિશસ્કોર એ માન્ય અભ્યાસક્ર્મ છે. અમારું પ્રમાણપત્ર વિશ્વભરના નોકરીદાતાઓ દ્વારા સ્વીકારવામાં આવે છે, તે પૈકીનાં કેટલાક અહીં જુઓ: https://www.englishscore.com/employer-directory/
★ ઇંગ્લિશકોર વિશ્વસનીય છે. દર વર્ષે, 20 મિલિયન લોકો બ્રિટીશ કાઉન્સિલ દ્વારા આંતરરાષ્ટ્રીય અંગ્રેજી પરીક્ષાઓ આપે છે અને લાયકાત મેળવે છે.
★ ઇંગ્લિશસ્કોર ઝડપી અને સચોટ છે. અંગ્રેજી ભાષાના નિષ્ણાતો દ્વારા નિર્મિત કસોટી દ્વારા તમારા અંગ્રેજી સ્તરને 30 મિનિટથી ઓછા સમયમાં ચકાસો.
★ઇંગ્લિશસ્કોર નિ:શુલ્ક છે. કસોટી આપો અને તમારા પરિણામો મેળવો - કુશળતાથી - વિના મૂલ્યે.
અંગ્રેજી કસોટી વિશે ઇંગ્લિશકોર તમને 0 અને 599 ની વચ્ચેનો સ્કોર આપે છે. આ સ્કોર CEFR સ્કેલ પર A1-C1 સાથે ગોઠવવામાં આવે છે. પરિણામોની તુલના કરવા માટે તમે IELTS, TOEIC અને TOEFL કસોટીઓ સાથે તમારા CEFR સ્કોરનો ઉપયોગ કરી શકો છો.
તમે તમારા લક્ષ્યો અને કસોટીના પ્રદર્શનના આધારે અભ્યાસક્ર્મની ભલામણો દ્વારા અંગ્રેજી શીખવાનું ચાલુ રાખી શકો છો.
છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે, ઇંગ્લિશસ્કોર સુરક્ષાને ગંભીરતાથી લે છે. દરેક કસોટી અનન્ય હોય છે કારણ કે જ્યારે પણ તમે પ્રારંભ કરો છો ત્યારે તે અમારી વ્યાપક આઇટમ બેંકમાંથી નવીન રીતે બનાવવામાં આવે છે. કસોટી આપનાર પોતે એકલા જ કસોટી આપી રહ્યા છે તેની ખાતરી કરવા માટે અમે કેમેરાનો ઉપયોગ કરીએ છીએ, અને તેમનો સ્કોર એ ઇંગલિશ ક્ષમતાનું યોગ્ય મૂલ્યાંકન કરે છે તેની ખાતરી કરવા માટે પુનરાવર્તન કસોટીઓને પણ મર્યાદિત રાખીએ છીએ.
ઇંગ્લિશસ્કોર એવા વ્યવસાયો, યુનિવર્સિટીઓ અને કોલેજો માટે પણ ઉપલબ્ધ છે જેઓ સ્કેલ પર અંગ્રેજી કસોટીઓ લેવા ઈચ્છે છે. વધુ જાણકારી માટે અહી જુઓ: https://www.englishscore.com/for-employers/
તમારા પ્રતિસાદ અહી મોકલો
[email protected] ગોપનીયતા નીતિ: https://www.englishscore.com/privacy-policy/
સીની શરતો: https://www.englishscore.com/terms-of-use/